બનાસ ડેરીના પટાંગણમાં પાલનપુર અને વડગામ તાલુકાની મહિલા પશુપાલકો સાથે તેમના હિતલક્ષી અને ડેરીના વિકાસલક્ષી મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ સંવાદ કર્યો.
પશુપાલનથી પશુપાલકોના જીવનમાં આવેલ સકારાત્મક પરિવર્તનની ખુશી એમના ચહેરા સ્પષ્ટ દેખાઈ રહી હતી.
બનાસ ડેરી ખાતે આયોજિત કાર્યક્રમના થોડા દ્રશ્યો.